Carrot Halwa | ગાજર નો હલવો



This recipe has been contributed by Kalpana Kansara

સામગ્રી:

ગાજર - ૧ કિલો
દૂધ - ૫૦૦ ગ્રામ
ખાંડ - ૧ ૧/૨ કિલો
માવો - ૧૦૦ ગ્રામ
એલચી, કાજુ, બદામ ઇચ્છાનુસાર
ઘી - ૧ કપ

રીત:
  • સૌ પ્રથમ ગાજર ને છીણી લેવા.એક વાસણ માં દૂધ ગરમ કરી તેમાં ગાજર નું છીણ બફવું. 
  • દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઘી નાખી થવા દેવું. દૂધ ને ખાંડ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.
  • થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી તેના પર કાજુ, બદામ અને એલચી ઉપર  નાખવા. 

તૈયાર છે ગરમા ગરમ ગાજર નો હલવો!


This recipe has been contributed by Kalpana Kansara

Comments

Popular posts from this blog

Kutchi Dabeli

Vegetables Chaupitas with Cilantro Rice

Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું