Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું
રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું - શિયાળાની આ વાનગી ખૂબ જ લોકપ્રિય છે . This recipe has been contributed by Tanvi Bhut. ૬ વ્યક્તિ માટે . સામગ્રી : · રીંગણું : ૫૦૦ ગ્રામ · બટાટા : ૨ મોટા નંગ · વટાણા : ૫૦૦ ગ્રામ · તુવેર , વાલ , વાલોર : ૫૦૦ ગ્રામ · ગવાર : ૧૦૦ ગ્રામ · ફ્લાવર : ૨૫૦ ગ્રામ · ટામેટા : ૫૦૦ ગ્રામ · લીલી ડુંગરી : ૪ નંગ · લસણ : ૮ - ૧૦ નંગ · કૌબી : ૨૫૦ ગ્રામ · ઘઉં નો લોટ : ૧ કિલોગ્રામ · તલ : ૩ ચમચી · જીરું : ૨ ચમચી · તમાલપત્રના પાન , સૂકા મરચાં : ૩ - ૪ નંગ · ...

Comments
Post a Comment